ખેલ-જગત
News of Tuesday, 2nd October 2018

ભારતીય ટીમના ભૂતપૂર્વ કોચ બન્યા મલેશિયાની હોકી ટીમના નવા કોચ

ભારતીય ટીમના ભૂતપૂર્વ કોચ રોઇલન્ટ ઓલ્ટમન્સને મલેશિયાએ પુરુષોની હોકી ટીમનો ચીફ કોચ બનાવ્યો છે. મલેશિયા હોકી ફેડરેશને એક ટ્વીટમાં કહ્યું હતું કે કૌચ ઓલ્ટમન્સનું મલેશિયન હોકી ફેડરેશનમાં સ્વાગત છે. તેને ચીફ કોચ બનાવવામાં આવ્યો છે જે હોકી ટીમને વધુ આગળ લઈ જવામાં મદદ કરશે. ઓલ્ટમન્સની મુખ્ય પ્રાથમિકતા મલેશિયાને આવતા વર્ષે કવોલિફાઇંગ ટુર્નામેન્ટ દ્વારા ૨૦૨૦ની ટોકયો ઓલિમ્પિકસમાં સ્થાન મેળવવાની રહેશે. એશિયન ગેમ્સની ફાઇનલમાં જપાન સામે હારવાને કારણે મલેશિયાએ સીધું સમય પહેલાં જ પાકિસ્તાનના હોકીના કોચ તરીકે રાજીનામું કવોલિફાય થવાની તક ગુમાવી દીધી હતી. ઓલ્ટમન્સે થોડા આપ્યું હતું.

(3:51 pm IST)