બેલ્જીયમમાં અંડર-23ની કપ્તાની કરશે દીપસાન ટીર્કી
નવી દિલ્હી: ડિફેન્ડર દીપસાન ટીર્કી બેલ્જીયમમાં 14થી 21 જ્યુઅલી વચ્ચે રમાનાર છ દેશોની ટુર્નામેન્ટમાં ભારતની 18 સભ્યોની અંડર -23 ટીમનું નેતૃત્વ કરશે. ભારત અને મેજબાન ટીમ બેલ્જીયમ સિવાય આ ટુર્નામેન્ટમાં બ્રિટેન, આયર્લેન્ડ, મલેશિયા અને નીડરલેન્ડ સામેલ છે. ભારતીય ટીમ પોતાની પહેલી મેચ 14 જુલાઈએ આયર્લેન્ડ સામે રમશે. રાઉન્ડ રોબિન મેચો પછી ટોપ પર રહેનાર બે ટીમો 21 જ્યુઅલીના ફાઇનલ મેચ રમશે. હાર્દિક સિંહને ઉપક્પ્તાન તરીકે પસંદ કરવામાં આવ્યો છે. ટીમમાં ગોલકીપર: પંકજ કુમાર રજક, પ્રશાંત કુમાર ચૌહાણ. ડિફેન્ડર: દીપસાન ટીર્કી, નીલમ સંદીપ શેર્સ, પ્રદીપ સિંહ, મનદીપ મોર, સોમજીત, મોહમ્મ્દ ફરજ.
મિડફિલ્ડર: હાર્દિક સિંહ, ધરમિન્દર સિંહ, રાજકુમાર પાલ,વિશાલ અંતિલ, રવિચંદ્રન સિંહ મોઇરાંગથેમ
ફોરવર્ડ: શિલાનંદ લાંકડાં.અભિષેક, અભરણ સુદેવ બેલીમગ્ગ,મોહમ્મ્દ રહીલ મોસીન, મોહમ્મ્દ ઉંમર,