News of Wednesday, 2nd May 2018
હરીફ કેપ્ટનો માટે મુસીબતનું બીજુ નામ છે ધોની : ડુપ્લેસી
દિલ્હી સામેની મેચમાં ચેન્નાઈની ટીમના કર્ણધારે પુણેના સ્ટેડિયમમાં ફટકારી આઈપીએલની બીજા ક્રમાંકની સૌથી લાંબી સિકસર
(1:12 pm IST)