ખેલ-જગત
News of Friday, 1st December 2017

મારિયા શારાપોવાને ચાલુ મેચે મળી લગ્નની ઓફર

નવી દિલ્હી: પૂર્વ નંબર વન ટેનિસ ખેલાડી મારિયા શારાઓવા દરેક વખતે કોઈના કોઈના કારણોસર ચર્ચામાં હોઈ છે એ પછી વિવાદોને લઈને હોય કે અન્ય કોઈ બાબતોને લઈને હોય. આ ટેનિસ ખેલાડીના ચાહકોની કોઈ કમી નથી. મારિયાને ચાલુ મેચમાં એક ચાહકે મેરેજ માટેની ઓફર કરતા ત્યાં ઉપસ્થિત તમામ લોકો પોતાનું હસવાનું રોકી શકતા નોહતા.

ડોપિંગના પ્રતિબંધ પછી ફરી એકવાર પછી ફરનાર મારિયાના તુર્કીની રાજધાનીમાં મેચ દરમિયાન ઉપસ્થિત દર્શકે મેરેજ માટેનો પ્રસ્તાવ મુક્યો હતો.

 

(5:58 pm IST)