News of Monday, 1st October 2018
રાઇડર કપ વિજેતા બની યુરોપની ટીમ
નવી દિલ્હી: યુરોપના સારા ગોલ્ફરોએ રાઇડર કપ પર ફરી એકવાર કબ્જો મેળવી લીધો છે. ફાઇનલમાં એમેરિકાની ટીમને હરાવીને આ ટ્રોફી પોતાના નામે કરી લીધી છે. યુરોપે એમેરિકાને 17.7-10.5થી પરાસ્ત કરીને આ જીત હાસિલ કરી છે.
(5:08 pm IST)