ખેલ-જગત
News of Saturday, 1st September 2018

અફગાનિસ્તાને 8 વિકેટથી આયર્લેન્ડને હરાવી જીતી વનડે સિરીઝની ટ્રોફી

નવી દિલ્હી:અફગાનિસ્તાન ટીમે આયર્લેન્ડની 8 વિકેટથી માત આપીને વનડેની ત્રણ મેચીની સિરીઝમાં 2-1થી જીતી લીધી છે. મેજબાન ટીમ આયર્લેન્ડે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો આયર્લેન્ડની ટીમ 36.1 ઓવરમાં 124 રન જ આઉટ થઇ ગઈ હતી. બીજી તરફ અફગાનિસ્તાન ટીમે આ લક્ષ્ય માત્ર 23.5 ઓવેરમાં  બે વિકટ ગુમાવીને પૂરું કર્યું હતું. 

 

(5:37 pm IST)