News of Friday, 1st July 2022
ટેસ્ટમાં બેટર હેલ્મેટ ઉપર કેમેરો લગાવશે
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેના ટેસ્ટ મેચમાં નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે : ખેલાડી હેલ્મેટ ઉપર કેમેરો લગાવી બેટીંગ કરશે તો ફિલ્ડર પણ કેમેરો લગાવી મેદાનમાં ઉતરશે : જેની તસ્વીરો દર્શકો પણ નિહાળી શકશે : આ કેમેરો કોઈપણ જાતનો અવાજ રેકોર્ડ નહિં કરે, દર્શકો માટે એક અનોખો પ્રયોગ કરવામાં આવ્યો છે
(4:18 pm IST)