ખેલ-જગત
News of Friday, 1st June 2018

આઈસીસીનું એલાનઃ વન-ડે રેટીંગમાં ચાર નવી ટીમોનો સમાવેશ

નેપાલ, નેધરલેન્‍ડ, સ્‍કોટલેન્‍ડ અને યુએઈનો સમાવેશઃ આ તમામ દેશોએ વર્લ્‍ડકપ કવાલીફાયરમાં શ્રેષ્‍ઠ પ્રદર્શન કરતા વન-ડેનો દરજજો હાંસલ કર્યો સ્‍કોટલેન્‍ડ હાલ ૧૩માં, આયરલેન્‍ડ ૧૨માં, યુએઈ ૧૮માં, નેધરલેન્‍ડ ૧૩માં સ્‍થાને છે

(5:10 pm IST)