ખેલ-જગત
News of Friday, 1st June 2018

વિવાદ છતાંય બ્લેક પેન્થર કેટસૂટમાં રમવાનું ચાલુ રાખશે સેરેના વિલિયમ્સ

સેરેના સામે હારનાર ક્રિસ્ટિના પ્લિસકોવાએ કહ્યું કે તેણે આવો ડ્રેસ પહેરીને નિયમોનું ઉલ્લંઘન કર્યુ, એના કરતાં સારૂ હોત તે નિર્વસ્ત્ર થઈને રમી હોત

(11:39 am IST)