Gujarati News

Gujarati News

News of Monday, 31st December 2018

મેલબર્નની જીતને લાંબા સમય સુધી યાદ કરવામાં આવશેઃ રોહીત શર્મા

ભારતે ઓસ્ટ્રેલીયા વિરુદ્ધ  મેલબર્ન ટેસ્ટમા જીત પછી બેટસમેન રોહીત શર્માએ ટીમના ખેલાડીઓની તસ્વીર શેયર કરી લખ્યું છે કે ટીમે અહી શાનદાર જીત મેળવી છે.  છોકરાઓએ ખૂબ જ સારો પ્રયાસ કર્યો જેને ખૂબજ લાંબા સમય સુધી યાદ કરવામાં આવશે. આ જીતની સાથે ભારત મેજબાન ઓસ્ટ્રેલીયાથી સીરીઝમં  ર-૧ થી આગળ થઇ ગયેલ છે.

(11:12 pm IST)