Gujarati News

Gujarati News

News of Monday, 31st December 2018

પુત્રીના જન્મ પછી સ્વદેશ આવ્યો રોહીત શર્માઃ સીડની ટેસ્ટ નહી રમે

બેટસમેન રોહીત શર્મા મેજબાન ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સિડનીમા રમાનાર ચોથા   અને અંતિમ ટેસ્ટમાં નહી રમે. કારણ કે તે પિતા બન્યો છે. અને ભારત  પરત આવવા નીકળ્યો છે. જયારે બીસીસીઆઇએ એની જગ્યાએ ટેસ્ટ ટીમમાં કોઇ ખેલાડીના નામની જાહેરાત કરી નથી. તેની પત્ની રિતિકા સજદેહએ પુત્રીને જન્મ આપ્યો છે.

(10:47 pm IST)