Gujarati News

Gujarati News

News of Monday, 31st December 2018

કોહલી એન્ડ કંપનીએ ૪૧ વર્ષ જૂના રેકોર્ડની કરી બરોબરી

વરસાદના વિઘ્ન છતાં ત્રીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને ૧૩૭ રનથી હરાવીને ભારતે બોર્ડર - ગાવસ્કર ટ્રોફી જાળવી રાખી

અગાઉ ૧૯૭૭-'૭૮માં બિશનસિંહ બેદીના નેતૃત્વમાં ભારત બે ટેસ્ટ જીત્યુ હતું : ગઈકાલે પહેલુ સેશન સંપૂર્ણ ધોવાયા પછી ભારતે યજમાન ટીમની બચેલી બે વિકેટ માત્ર ૪.૩ ઓવરમાં ઝડપીને સિરીઝમાં લીધી ૨-૧ની અજેય લીડ, જશપ્રીત બુમરાહ બન્યો મેન ઓફ ધ મેચ : મેલબર્ન ક્રિકેટ મેદાનમાં ભારતે છેલ્લે ૩૭ આટલા વર્ષ પહેલા ૧૯૮૧માં સુનિલ ગાવસ્કરના નેતૃત્વમાં ટેસ્ટ મેચ જીતી હતી

(3:49 pm IST)