Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

એશિયન ગેમ્સમાં ચેસની વાપસીથી હું ખુશઃ વિશ્વનાથન આનંદ

પાંચ વખતના વર્લ્ડ ચેમ્પિયન અને ભારતના પહેલા ગ્રેન્ડમાસ્ટર વિશ્વનાથન આનંદ સહિત ઘણા ચેસ ખેલાડીઓએ ૨૦૨૨ એશિયન ગેમ્સમાં ચેસના સમાવેશથી ખુશી વ્યકત કરી હતી. ૨૦૦૬માં દોહામાં કોનેરૂ હમ્પીએ ગોલ્ડ મેડલ જીત્યો હતો.

(3:39 pm IST)