Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

મોહમ્મદ શમીએ તોડ્યો ઓસ્ટ્રેલિયન ઝડપી બોલર બ્રેટ લીનો રેકોર્ડ

ગૌહાટી :ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે ગુવાહાટીમાં રમાયેલ  પ્રથમ વન-ડે દરમ્યાન ભારતીય ઝડપી બોલર મોહમ્મદ શમીએ ક્રિકેટ ઈતિહાસમાં તેમણે એક મોટો રેકોર્ડ પણ પોતાના નામે કરી નાખ્યો હતો  બ્રેટ લીએ પોતાની 51મી મેચમાં 91 ખેલાડીઓના શિકાર કર્યા હતાં. ગુવાહાટી વન-ડે શમીની કારકિર્દીની 51મી મેચ છે. જ્યારે શમીએ બે વિકેટ લઈને પોતાના વિકેટોની સંખ્યા 93 કરી નાખી.

(1:19 pm IST)