Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

વેસ્ટ ઇન્ડીઝના કોચ પર બે મેચનો પ્રતિબંધ

વેસ્ટ ઇન્ડીઝના કોચ ટુઅર્ટ લોને મેચ-અધિકારીઓ સામે અભદ્ર ભાષામાં ટિપ્પણી કરવા બદલ બે આંતરરાષ્ટ્રીય મેચોમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. ગુવાહાટી અને વિશાખાપટ્ટનમાં રમાનારી મેચો દરમ્યાન તેના પર આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બીજી ટેસ્ટના ત્રીજા દિવસે ટુઅર્ટ લો ટીવી-અમ્પાયરના રૂમમાં ઘૂસ્યો હતો. તેણે તેની સાથે ખરાબ ભાષામાં વાત કરી હતી.(૩૭.૮)

(4:03 pm IST)