Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

ડેનમાર્ક ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ભારતીય દળની આગેવાની કરશે સિંધુ-સાયના

નવી દિલ્હી: ઓલમ્પિક પદક વિજેતા પી વી સિંધુ અને સાયના નેહવાલ કાલથી શરુથાનાર ડેનમાર્ક  ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ભારતની આગેવાની કરશે. સિંધુ અહીંયા ત્રીજી વરિયા આપવામાં આવી છે જયારે વિશ્વ માં 11માં નંબર સાયના ગેરવરિય છે. સિંધુ મહિલા એકલના પહેલા રાઉન્ડમાં અમેરિકાની બિવેન જહાંગથી ટક્કર લેશે જયારે સાયના નો સામનો હોંગકોંગની ચેયુન્ગ નગાન યિ સાથે થશે. પુરુષ એકલમાં વિશ્વ માં છઠ્ઠા નંબર ના કિદાંબી શ્રીકાંત પર ભારતીય ઉમ્મીદ ટકેલ છે જેને સાતમી વ્રિયતા આપવામાં આવી છે. શ્રીકાન્તની ટક્કર ડેન્માર્કના કે હેન્સ ક્રિસ્ટિયન સોલબર્ગ વીટીંગ્સ સામે થશે.

(4:36 pm IST)