Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

પ્રો કબડ્ડી લીગ-6: પુનેરી પલટને હરિયાણા સ્ટીલર્સને કરી 45-27થી પરાસ્ત

નવી દિલ્હી: નીતિન તોમરના 10, અક્ષય જાધવના આંઠ અને રાજેશ મંડળના સાથ અંકની મદદથી પુણેરી પલટાને પ્રો કબડ્ડી લીગ સીઝન 6માં 16મી મેચમાં હરિયાણા સ્ટિલર્સને 45-27થી પરાસ્ત કરી હતી. પેનેરીએ જિન એમાં ચાર મેચમાં બીજી જીત નોંધાવી છે જયારે હરિયાનાએ ચાર મેચમાં ત્રીજી વખત હાર મેળવી છે. પુણેરીને રેસથી 20, ટીકલથી 16 ઓલઔતથી અને ત્રણ વધુના અંક મેળવ્યા હતા.

(4:35 pm IST)