Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

ટી-20 એશિયા ક્વાલિફાયર ટુર્નામેન્ટનો ખિતાબ નેપાળના નામે

નવી દિલ્હી: આઈસીસી ટી-20 એશિયા ક્વાલિફાયર બી નો ખિતાબ નેપાળે જીતી લીધો છે. નેપાળ સાથ ટીમોવાળા ટુર્નામેન્ટમાં 11 અંક સાથે ટોપ પર રહી છે. આપહેલા અનયુક્ત અરબ અમીરાત, કતર  અને કુવૈતની ટીમે અપ્રેઇલમાં થયેલ એશિયા ક્વાલિફાયર માં કવોલિફાઇ કરી લીધું છે.

મલેશિયાના બાયેંમ્સ ઓવેરમાં થયેલ મેચમાં સિંગાપુરની પુરી ટીમને 17.3 ઓવેરમાં 81 રન પર ઓલઆઉટ થઇ ગઈ હતી. 82 રનનું  લક્ષ્ય પૂરું કરવા મેદાનમાં ઉતરેલ નેપાળને ટીમે માત્ર ત્રણ બોલ રમી શકી અને ભારે વરસાદના લીધે મેચ પુરી કરી શકી. નેપાળના સ્ટાર ખેલાડી સંદીપ લામીચ્છાને ટુર્નામેન્ટમાં સૌથી વધુ 24 વિકેટ લીધી હતી.

(4:59 pm IST)