Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

અફઘાનિસ્તાનના બેટ્સમેને કરી બતાવ્યુ કારનામ: 6 બોલમાં ફટકારી 6 સિક્સ

અફઘાનિસ્તાન પ્રમિયર લીગમાં તાજેતરમાં જ બેટ્સમેન હઝરતુલ્લાહ જજઈનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યુ હતું. જી હા, આ બેસટ્મેને કાબુલ જવાનન તરફથી રમતા બલ્ક લેજન્ડસ વિરૂદ્ધ એક જ ઓવરમાં 6 સિક્સર ફટકારવાનું કારનામુ કરી બતાવ્યુ હતુ. એટલુ જ નહિ. તેણે માત્ર 12 બોલમાં 50 રન અને 55 બોલમાં 124 રન ફટકાર્યા હતા.

(1:41 pm IST)