Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

એશિયાઈ ગેમ્સ 2018: રમતોના રંગમાં રંગાયું ગુગલનું ડુડલ

નવી દિલ્હી: સર્ચ એન્જીન ગૂગલે આજે સાંજે શરૂ થનાર 18માં એશિયાઈ ગેમ્સની શૂરાતન જશ્નમાં રંગ બેરંગી ડુડલ બનાવ્યું છે. રમતોમાં વખતે 45દેશો ના ખેલાડીઓ ભાગ લેવાં છે જે 40 રમતોમાં માટે છે. ભારત તરફથી કુલ 572 ખેલાડીઓએ ભાગ લીધો છે. જેઓ 36 રમતમાં અલગ અલગ રીતે નોમ નોંધાવ્યા છે.

(5:01 pm IST)