Gujarati News

Gujarati News

News of Sunday, 15th July 2018

આજે ફિફા વર્લ્ડકપ 2018 ફાઇનલ:ફ્રાન્સ વિરુદ્ધ ક્રોએશિયાના 5-5 ટોપના ખેલાડીઓ પર નજર

ફ્રાન્સ અને ક્રોએશિયા વચ્ચે આજે રશિયાના લુઝનિકી સ્ટેડિયમમાં 21મા ફૂટબોલ વિશ્વકપની ફાઇનલ રમાશે. ફ્રાન્સે ત્રીજી, ક્રોએશિયાએ પહેલીવાર ફાઇનલમાં પહોંચ્યું છે. ફ્રાન્સના 5 હીરો: કિલિયન એમ્બાપ્પે, એન્ટોની ગ્રીઝમેન, પોલ પોગ્બા, એનગોલો કાન્ટે અને હુગો લોરિસ છે. ક્રોએશિયાના 5 હીરો: લુકા મોડ્રિચ, ઇવાન રકિટિચ, મારિયો માંજુકિચ, ઇવાન પેરિસિચ અને ડેનિયલ સુબાસિચ છે.

(1:34 pm IST)