Gujarati News

Gujarati News

News of Sunday, 15th July 2018

વિકેટકિપિંગ 300 કેચ કરનાર ધોનીએ 10,000 રન પુરા કર્યા :વધુ એક રેકોર્ડ

નવી દિલ્હી :ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ શનિવારે ઈંગ્લેડ સામે બે સ્પેશિયલ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે. વિકેટ કીપિંગમાં 300 કેચ કરનારો પહેલા ભારતીય અને દુનિયાનો ચોથો વિકેટકીપર બન્યો, જ્યારે બેટિંગમાં 10,000 રન પૂરા કર્યા. 10,000 રન કરનારો દુનિયાનો 12મો અને ભારતનો ચોથો બેટ્સમેન બન્યો છે.

(12:49 pm IST)