Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

પિન્ક બોલ ટેસ્ટમાં પિચ પર વધારે ઘાસ રાખવાનો પૂર્વ કયુરેટર પ્રસ્તાવ

ભારતીય ક્રિકેટ બોર્ડના ભૂતપૂર્વ કયુરેટર દલજિત સિંહે બાંગલાદેશ સામેની છેલ્લી ટેસ્ટ મેચમાં પિચ પર વધારે ઘાસ રાખવાનો પ્રસ્તાવ મૂકયો છે. અન્ય કલરના બોલ કરતાં પિન્ક બોલ જલદી ખરાબ થતો હોવાથી પિચ પરનું વધારાનું ઘાસ મેચને મદદરૂપ થઈ શકે છે.

(2:41 pm IST)