Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

સોશ્યલ મીડિયામાં માંજરેકર થયા ટ્રોલ

નવી દિલ્હી : ભારતના ભૂતપૂર્વ પ્લેયર સંજય માંજરેકર હાલમાં સોશ્યલ મીડિયામાં ટ્રોલ થયા હતા. વાસ્તવમાં તેમણે ભાઈબીજના તહેવાર નિમિત્ત્।ે લખ્યું હતું, મારો દીકરો તેની બહેનને ફોન-સ્પીકર પર રાખીને કહેતો હતો કે મને બીજા દિવસે ખબર પડી કે પપ્પા કઈ રીતે ખોટા હતા.

જોકે માંજરેકરની આ પોસ્ટ પર સોશ્યલ મીડિયા યુઝરે તેમને આડેહાથ તો લઈ લીધા હતા, પણ એ ઉપરાંત કેટલાક યુઝર્સે તો રવીન્દ્ર જાડેજા સાથે થયેલા તેના વિવાદને જોડી દઈને આનંદ લીધો હતો.

(1:16 pm IST)