Gujarati News

Gujarati News

News of Wednesday, 31st October 2018

કતર ક્લાસિકના ત્રીજા રાઉન્ડમાં સૌરવ ઘોષાલ

નવી દિલ્હી: ભારતીય દિગ્ગ્જ સવૅકેશ ખેલાડી સૌરવ ઘોષાલ પીએસએ વલ્ર્ડ ટુર પ્લેટિનમ ઇવેન્ટ કતાર ક્લાસિકના ત્રીજા રાઉન્ડમાં પહોંચ્યો છે. ઘોષાલે પહેલા રાઉન્ડમાં જીત મેળવી હતી. બીજા રાઉન્ડમાં મુકાબલામાં હોંગકોંગના લિઓ અઉne ત્રણ સેટમાં 11-2,11-311-5હરાવીને ત્રીજા રાઉન્ડમાં જગ્યા મેળવી છે.

(5:04 pm IST)