Gujarati News

Gujarati News

News of Wednesday, 31st October 2018

દક્ષિણ એશિયન ફૂટબોલ મહાસંઘથી છુટ્ટુ પડ્યું ભારત

નવી દિલ્હી: ભારત અને દક્ષિણ એશિયન ફૂટબોલ મહાસંઘ(સૈફ)થી જોડાયેલ અન્ય દેશોએ દક્ષિણ પશ્ચિમ એશિયન ફૂટબોલ મહાસંઘથી અલગ હોવાનો નિર્ણય લીધો છે. દેશોમાં નેપાળ, ભૂટાન, માલદીવ, શ્રીલંકા અને પાકિસ્તાનનો સમાવેશ થાય છે. સૈફમાં સામેલ દેશોએ કુઆલાલંપુરમાં આયોજિત એક બેઠક દરમિયાન સ્વરસંમત્તિથી અલગ થવાનું નક્કી કર્યું છે.

(5:02 pm IST)