Gujarati News

Gujarati News

News of Wednesday, 31st October 2018

ધોનીને ફરી ફોર્મ મેળવવા માટે આગામી રણજી ટ્રૉફીની મેચો રમવી જોઇએ :ગાંગુલીની સલાહ

કોલકતા :છેલ્લી કેટલીક મેચો દરમિયાન એમએસ ધોનીનું પ્રદર્શન નબળુ જોવા મળ્યુ છે. જેને લઈ 2019નો વર્લ્ડકપ રમનો ધોની માટે મુશ્કેલ સાબિત થઈ શકે છે. ત્યારે ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન ગાંગુલીએ ધોનીને સલાહ આપતા કહ્યુ કે, ધોનીને ફોર્મ મેળવવા માટે 2018-19 રણજી ટ્રૉફીની મેચો રમવી જોઇએ.

   સૌરવ ગાંગુલીએ કહ્યુ કે ધોનીને આગામી ટી20માં બહાર થતો જોઈ મને કોઈ હેરાની નથી થઈ કારણ કે તે સારા ફોર્મમાં નથી.

(11:59 am IST)