Gujarati News

Gujarati News

News of Friday, 31st August 2018

હવે મારુ લક્ષ્ય ઓલમ્પિકમાં પદક જીતવાનું: દૂતી

નવી દિલ્હી: એશિયન ગેમ્સમાં 2 રજત પદક જીતનાર ભારતીય દોડવીર મહિલા એથ્લીટ દૂતી ચંદનું કહેવું છે કે તેનું આગામી લક્ષ્ય ઓલમ્પિકમાં ભારત માટે લક્ષ્ય જીતવાનું છે. એશિયન ગેમ્સમાં વ્યક્તિગત સ્પર્ધામાં 2 સિલ્વર મેડલ જીતનાર પીતી ઉષા, જ્યોતિર્મય સિકંદર જેવી ઍથ્લીટોની શ્રેણીમાં સામેલ થનાર દૂતીએ કહ્યું કે આ જીત પછી હવે તેને વધુ પ્રેક્ટિસનું જરૂર છે અને તેના લીધે તે ઓલમ્પિકમાં પદક જીતી શકે.

(5:22 pm IST)