Gujarati News

Gujarati News

News of Friday, 31st July 2020

નંબર- વન બાર્ટી કોરોનાના ભયથી યુએસ ઓપનમાં નહીં રમે

બ્રિસ્બેનઃ મહિલા ટેનિસની વર્લ્ડ નંબર-વન ખેલાડી ઓસ્ટ્રેલિયાની એશ બાર્ટી આગામી ૩૧મી ઓગસ્ટે ન્યૂયોર્કમાં શરૂ થનારી યુએસ ઓપનમાં ભાગ નહીં લે. કોરોના વાયરસની મહામારીમાં પોતે પ્રવાસના સંદર્ભમાં કોઈ જોખમ નથી ઉઠાવવા માગતી, એવું કહીને તે આ સ્પર્ધામાંથી નીકળી ગઈ છે.

(3:03 pm IST)