Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

રમત મંત્રી રાઠોડ સાથે મુલાકાત કરી 'ગોલ્ડ' વિજેતા લક્ષ્ય સેને

નવી દિલ્હી: જુનિયર એશિયાઈ બેડમીંટન ચેમ્પિયનશીપમાં 53 વર્સનના લાંબા સમય પછી પુરુષ વર્ગમાં ગોલ્ડ મેડલ જીતનાર લક્ષ્ય સેને રમત મંત્રી રાજ્યવર્ષણ રાઠોડ સાથે મુલાકાત કરી હરિ. રમત મંત્રી રાઠોડે 16 વર્ષી લક્ષયના વખત કર્યા અને દેશનું ગૌરવ વધારવા માટે શુભેચ્છા પાઠવી હતી. મુલાકાત વખતે લેવામાં આવેલ તસ્વીરનો ફોટો વાઇરલ થયો છે જેમાં લક્ષ્યે ગળામાં ગોલ્ડ મેડલ પહેર્યું છે ભારતીય બેડમીંટન સંઘ દ્વારા લક્ષયને 10 લાખનો પુરસ્કાર આવવામાં આવ્યો છે.

(5:17 pm IST)