Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

44માં વીલા દે સિટઝસ ઇન્ટરનેશનલ શતરંજમાં ગાદીર બન્યો વિજેતા

નવી દિલ્હી: કેટલન ચેસ સર્કિટના ત્રીજી ટુર્નામેન્ટ 44 માં વીલા દે સિટઝસ ઇન્ટરનેશનલ શતરંજમાં ભારતના અનુજ શ્રીવત્રીએ અંતિમ મુકાબલામાં હમવતન ટુર્નામેન્ટના ટોપ ભારતીય ખેલાડી અભિનેષેક દાસથી ર્ડો રમીને 6.5 અંકો સાથે સંયુક્ત ઉપવિજેતા બનવાનું ગૌરવ મેળવ્યું છે. અનુજે રમતની તેની દુનિયા સૌથી સારું પ્રદર્શન કર્યું છે, ઇન્ટરનેશનલ માસ્ટર બનેલ 9 રેટિંગ અંક સાથે બે ઈન્ટરનેશલ માસ્ટરને પાછળ રાખી દીધોહતો. ટોપ સિદ અજરબૈજાનના ગ્રાન્ડ માસ્ટર ગાદીર ગેસિમોવાએ અંતિમ રાઉન્ડમાં ક્યુબાના લુઈસ લજારોને હરાવીને 7.5 અંક મેળવીને ખિતાબ પોતાના નામે કર્યો હતો.

(5:11 pm IST)