Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

વિરાટ કોહલી અને જો રૂટમાં કોણ છે નંબર વન?

સિરીઝ જીતવી હોય તો રૂટને સસ્તામાં ઉડાડવો પડશે

આવતીકાલથી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બર્મિંગહેમમાં પહેલી ટેસ્ટ મેચ શરૂ થશે. બંને ટીમનો પર્ફોર્મન્સ એના કેપ્ટન પર નિર્ભર કરે છે. એક તરફ વિરાટ કોહલી છે તો બીજી તરફ જો રૂટ. એકનું બેટ ઈંગ્લેન્ડમાં 'ખામોશ' રહ્યું છે જયારે બીજો ભારત સહિત અન્ય દેશો સામે સારૂ પફોર્મ કરી રહ્યો છે.

(3:34 pm IST)