Gujarati News

Gujarati News

News of Friday, 31st May 2019

વર્લ્ડ કપમાં પહેલી ઓવર ફેંકનાર પહેલો સ્પિનર બન્યો ઇમરાન તાહિર

૪૦ વર્ષનો સાઉથ આફ્રિકાનો સ્પિનર ઈમરાન તાહિર વર્લ્ડ કપમાં પહેલી ઓવર ફેંકનાર પહેલો સ્પિનર બન્યો હતો. તેણે બીજા જ બોલે આક્રમક જોની બેરસ્ટોને ગોલ્ડન ડકમાં આઉટ કર્યો હતો. વર્લ્ડ કપમાં પહેલી ઓવર ફેંકનારા મદન લાલ, એન્ડી રોબર્ટસ, સર રિચર્ડ હેડલી, વિનોથન જોન, કેગ મેકડરમોટ, ડોમિનિક કોર્ક, શોન પોલોક, ઉમર ગુલ, શફીઉલ ઈસ્લામ અને નુવાન કુલસેકરા - ફાસ્ટ બોલરો હતા.

(3:57 pm IST)