Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

ડિવિલિયર્સનો વિકલ્પ શોધવો અશકયઃ સ્મિથ

સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ કેપ્ટને કહ્યું કે ભારતીય ટીમમાંથી જાણે વિરાટ કોહલી નિવૃતિ લઈ લે એવી જ ઘટના બની છે

(4:12 pm IST)