Gujarati News

Gujarati News

News of Thursday, 31st January 2019

પાકિસ્તાની ક્રિકેટર એમની ટીમ માટે નહી પોતાના પ્રદર્શને વધારે મહત્વ માટે સ્વાર્થી ક્રિકેટ રમે છેઃ પૂર્વ પાક પેસર રજાક

પૂર્વ પાકીસ્તાની બોલર અબ્દુલ રજાકએ કહ્યુ છે કે હાલના સમયમાં એમના દેશના ક્રિકેટર ટીમ માટે નહી પરંતુ પોતાના પ્રદર્શનને વધારે મહત્વ આપે છે. અને સ્વાર્થી ક્રિકેટ રમે છે. જયારે પોતાની આંતરરાષ્ટ્રીય  કારકીર્દિની અવધી ઓી થવા પર રજાકએ રહ્યુ ચેરમેન(બોર્ડના)કોચ અને પસંદગીકારો બદલાવે જેના કારણે મને ઘણું નુકસાન થયુ છે.

(10:46 pm IST)