Gujarati News

Gujarati News

News of Saturday, 30th December 2017

દુબઇ એરપોર્ટ પર શિખર ધવનના પરિવારની અટકાયત: પુત્રના જરૂરી દસ્તાવેજ ન હોવાથી રોકવામાં આવ્યા

નવી દિલ્હી: ટીમ ઇન્ડિયાના સલામી બેટ્સમેન શિખર ધવન અને તેની પત્ની અને બાળકના જરૂરી દસ્તાવેજ ના હોધી તેઓની દુબઇ એરપોર્ટ પર અટકાયત કરવામાં આવી હતી. શિખર પત્ની અને બાળક સાથે કેપટાઉન જય રહ્યો હતો જ્યાં ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા સાથે પહેલી ટેસ્ટ મેચ રમવાની છે. પણ જરૂરી દસ્તાવેજ જ હોવાથી શિખર અને તેના પરિવારની દુબઇ એરપોર્ટ પર અટકાયત કરવામાં આવી હતી અને તેઓને એરલાઇન્સમાં બેસવા દેવામાં ન આવ્યા.

(5:08 pm IST)