Gujarati News

Gujarati News

News of Saturday, 30th December 2017

રોનાલ્ડોને ચોથી વખત મળ્યું 'ગ્લોબ સૉકર' પુરસ્કાર

નવી દિલ્હી: રિયલ મેડ્રિડના સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટીયાનો રોનાલ્ડોને સતત બીજી અને કુલ ચોથી વખત સર્વશ્રેષ્ઠ ખેલાડી તરીકે 'ગ્લોબ સૉકર' પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. રોનાલ્ડોને વ્યક્તિગત રૂપે આ ટ્રોફી લેવા માટે સમારોહમાં હાજર ન હતો.

પુર્તગાલના રોનાલ્ડોને ફૂટબોલ એજેન્ટ યુરોપિયન સંઘ અને યુરોપિયન ક્લ્બ સંઘ દ્વારા આપવામાં આવતા 'ગ્લોબ સોકર'પુરસ્કારથી 2016માં એંયત કરાયો હતો. આ ઉપરાંત વર્ષ 2011 અને 2014માં પણ આ પુરસ્કાર રોનાલ્ડોને મળ્યો હતો.

(5:10 pm IST)