Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

હોકી વિશ્વ કપ: રોમાંચક મેચમાં ન્યૂઝીલેન્ડે ફ્રાંસને ૨-૧થી હરાવ્યું

નવી  દિલ્હી: જેનેસ સ્ટિફનના 56માં મિનિટે ગોલથી કોમનવેલ્થ રજત વિજેતા ન્યુઝીલેન્ડએ વિશ્વની 20માં નમબેરની ટીમ ફ્રાન્સ ને હોકી વિશ્વ કપ ટુર્નામેન્ટમાં  પુલ મેચમાં 2-1થી હરાવી છે. કલિંગ સ્ટેડિયમમાં રમાયેલ મુકાબલામાં ફ્રાંસે ટુર્નામેન્ટની સૌથી નીચલી રેન્કિંગ ટીમ હોવા છતાં ન્યુઝીલેન્ડને કડી ટક્કર આપી. ફ્રાન્સ પહેલે ક્વાર્ટરના અંતિમ મિનિટમાં બઢત બનાવી હતી.

(5:03 pm IST)