Gujarati News

Gujarati News

News of Tuesday, 30th October 2018

મેક્સિકો ગ્રાંપી: લેવિસ હેમિલ્ટને જીત્યું 5મુ એફ-1 ખિતાબ

નવી દિલ્હી: મર્સીડીઝના રેસર લેવિસ હેમિલ્ટને મેક્સિકો ગ્રાંપી રેસમાં બીજું સ્થા મેળવીને કેરિયરના પંકમી ફોર્મ્યુલા 1 ખિતાબ પર કબ્જો જમાવ્યો છે. મળતી માહિત અનુસાર ફોર્મ્યુલા 1ના ઇતિહાસમાં હેમિલ્ટને એફ-1 ખિતાબને પાંચમી વખત પોતાના બનમેં કરનાર ત્રીજો રેસર બની ગયો છે. હેમિલ્ટનથી પહેલા આર્જેટીનાએ દિગ્ગ્જ જુઆન ફંગીઓએ રિકોર્ડની બરાબરી કરી લીધી  હતી.

(5:00 pm IST)