Gujarati News

Gujarati News

News of Tuesday, 30th October 2018

WTA ફાઇનલ્સની ચેમ્પિયન બની સ્વિતોલીનો

નવી દિલ્હી: એલીના સ્વીટાલિનાએ અમેરિકાની સ્લોઆને સ્ટીફન્સને માત આપીને ડબ્લ્યુટીએ ફાઇનલ્સનો ખિતાબ પોતાના નામે કર્યો. ખિતાબની જીતની સાથે ડબ્લ્યુટીએ જીતનાર યુક્રેનની પહેલી ખેલાડી બની ગઈ છે. સ્વીટાલિનાએ સ્ટીફન્સને  ફાઇનલમાં 3-6,6-2,6-2થી હરાવી હતી.

(4:59 pm IST)