Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

ભારે દબાવને લીધે ભારતીય મહિલા ટીમએ બીસીસીઆઇથી માંગ્યુ ખેલ મનોવૈજ્ઞાનિક

ભારતીય મહિલા ટી-ર૦ કેપ્ટન હરમનપ્રીત કૌરએ બતાવ્યું છે કે એમણે બીસીસીઆઇથી સ્પાર્ટસ સાઇકોલોજીસ્ટ (ખેલ મનોવૈજ્ઞાનીક)ની માંગ કરી છે જે ટીમની સાથે જઇ શકે.

હરમનપ્રીતએ  કહ્યું આજકાલ દબાવ વધારે છે જયારે વસ્તુઓ ઠીક ન હોય ત્યારે આપને કોઇ જોઇએ જે આપને તે બતાવી શકે આશા છે કે જલ્દી અમને કોઇ મળશે કારણ આની જરૂરત છે .

 

(10:39 pm IST)