Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

પશ્ચિમ બંગાળ સરકારે 'ગોલ્ડન ગર્લ' સ્વપ્નાં માટે કરી મોટી જાહેરાત

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ હેપ્ટાથલન માં ભારતને એશિયાઈ ગેમ્સમાં પહેલું સુવર્ણ પદક અપાવનાર સ્વપ્નાં બર્મન માટે દસ લખ રૂપિયા કેશ અને સરકારી નોકરી આપવાની જાહેરાત કરી છેપશ્ચિમ બંગાળ એથ્લેટિક સંઘના સચિવ કમલ મૈત્રાએ જણાવ્યું કે બંગાળ પર્યટન મંત્રી ગૌતમ દેબે આજે જલ્પાઈગુડીમાં જઈને સ્વપ્નાંના પરિવારજનો સાથે મુલાકાત કરી અને તેમની માતાને ફોન પર મુખ્યમંત્રી સાથે વાત કરાવી હતી. મૈત્રાએ કહ્યું મુખ્યમનત્રીએ સ્વપનાએ દસ લાખ રૂપિયા કેસ અને સરકારી નોકરી આપવાની જાહેરાત કરી છે.

(5:30 pm IST)