Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

ટીમ ઇન્ડિયાના આ ખેલાડીએ રાખ્યું અફરીદીનું 'બૂમ-બૂમ' નામ

નવી દિલ્હી: પાકિસ્તાનના પૂર્વ કપ્તાન અને દિગ્ગ્જ બેટ્સમેન શાહિદ અફરીદીને  બૂમ બૂમ નામથી પણ ઓળખવામાં આવે છે. નામ પડ્યું કોને તે કદાચ કોને રાખ્યું તમને નહીં ખબર. નામ રાખનાર ટીમ ઇન્ડિયાનો એક ખેલાડી છે અને તેનું નામ રવિ શાસ્ત્રી. વાતનો ખુલાસો આફ્રિદીએ  ટ્વિટર પર ખુલાસો કર્યો છે જયારે તેમને કોઈએ પૂછ્યું કે તમારા નામની આગળ બૂમ બૂમ કોને રાખ્યું ત્યારે કહ્યું રવિ શાસ્ત્રીએશાસ્ત્રી ટીમ ઇન્ડિયાના હેડ કોચ છે અને તેને કમેન્ટમાં અફ્રિદીને  બૂમ બૂમ કહીને સંબોધિત કર્યો હતો.

(5:30 pm IST)