Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

જાપાનમાં ઓલિમ્પિક રમતો વચ્ચે કોરોનાના રેકોર્ડ 10,000 કેસ નોંધાયા

નવી દિલ્હી: જાપાનમાં ઓલિમ્પિક રમતો વચ્ચે એક દિવસમાં કોરોનાના રેકોર્ડ 10,000 નવા કેસ નોંધાયા છે. ગુરુવારે જાહેર કરાયેલા એટીવી રિપોર્ટ અનુસાર, કોરોના મહામારીની શરૂઆત બાદ દેશમાં આ સૌથી વધુ કેસ છે. અગાઉ, ગઈકાલે મહત્તમ સંખ્યા 9,576 નોંધાઈ હતી. રાજધાની ટોક્યોમાં છેલ્લા 24 કલાક દરમિયાન 3,856 નવા કેસ નોંધાયા છે.

(6:25 pm IST)