Gujarati News

Gujarati News

News of Monday, 30th July 2018

આંતરરાષ્ટ્રીય રેસલીંગ ચેમ્પિયનશીપમાં બજરંગ પુનિયા અને પિન્કીએ જીત્યો ગોલ્ડ

ટર્કીના ઈસ્તનબુલમાં ચાલતી આંતરરાષ્ટ્રીય રેસલીંગ ચેમ્પિયનશીપમાં ભારતે બે ગોલ્ડ અને એક સિલ્વર સહિત કુલ ૧૦ મેડલ જીત્યા હતા જેમાં બજરંગ પુનિયા અને પિન્કીએ ગોલ્ડ મેડલ જીત્યો હતો.

(3:42 pm IST)