Gujarati News

Gujarati News

News of Monday, 30th July 2018

ડાનિલોવિચે 17 વર્ષની ઉંમરમાં જીત્યો પહેલો WTA ખિતાબ

નવી દિલ્હી: સર્બિયાની ઓલ્ગા ડાનિલોવિચે રશિયાની અનાસ્તાસિયા પોતપોવને હરાવીને માત્ર 17 વર્ષની ઉંમરમાં ડબ્લ્યુટીએનો ખિતાબ જીત્યો હતો. વિશ્વ રેન્કિંગમાં 187માં સ્થાન પર આ ખેલાડીએ અનાસતીયાને 7-5,6-7,6-4થી હરાવી હતી,જાપાન ઓપન 2005 પછી આ પહેલો અવસર હતો જેમાં 18 વર્ષથી નાની ઉંમરની બે ખિલાડી ફાઇનલમાં રમી હતી.

 

(3:31 pm IST)