Gujarati News

Gujarati News

News of Monday, 30th July 2018

પિચ કેવી રહેશે એ તો ગ્રાઉન્ડસમેનને પણ ખબર નથી હોતી : સ્ટુઅર્ટ બ્રોડ

ઈંગ્લેન્ડ ટીમના અનુભવી ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રોડના મતે ગ્રાઉન્ડ્સમેન પણ કહીં ન શકે કે ભારત સામેની પહેલી ટેસ્ટ મેચ દરમિયાન પીચ કેવી રહેશે? તેણે કહ્યું હતું કે બંને ટીમો માટે આ બહુ રોમાંચક સીરીઝ હશે. બંને ટીમો ઉપરાંત ગ્રાઉન્ડ્સમેન પણ નથી જાણતા કે પીચ કેવી રહેશે, કારણ કે તેમને પણ લાંબા સમયથી ઈંગ્લેન્ડમાં આ પ્રકારના હવામાનનો અનુભવ નથી. પીચ પર ભેજ હશે. ખેલાડીઓએ તાલમેલ બેસાડવો પડશે.(૩૭.૪)

 

(1:45 pm IST)