Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

પંત પહોંચી ગયો ફૂટબોલના મેદાનમાં: મેચ નિહાળ્યો

રિષભ પંત લંડનમાં મિત્રો સાથે યુરો કપમાં ઇંગ્લેન્ડ અને જર્મની મેચ નિહાળવા પહોંચ્યો હતો. ટીમ ઇન્ડિયાના યુવા વિકેટકીપર-બેટસમેન ફૂટબોલનો ભારે શોખીન છે. પંત સ્ટેડિયમ ખાતે મિત્રો સાથે સેલ્ફી લીધી હતી અને ઇન્સ્ટાગ્રામમાં ફોટો શેર પણ કર્યો હતો.

(3:38 pm IST)