Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

ટેસ્ટ ચેમ્પિયનશીપ જીતશે તે ટીમને ૧ર પોઇન્ટ, ટાઇ થશે તો ૬ પોઇન્ટ

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ-ર માટે નવા નિયમ

નવી દિલ્હી તા. ૩૦: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ સીઝન-ર માં નવો નિયમ અમલ કરવામાં આવ્યો છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ જે ટીમ જીતશે તે ટીમને ૧ર પોઇન્ટ મળશે, ટાઇમાં ૬ પોઇન્ટસ, ડ્રો જશે તો ૩ પોઇન્ટસ મળશે. હારશે એ ટીમને શૂન્ય પોઇન્ટ મળશે. ઓવર લેઇટ પેનલ્ટીરૂપે ટીમને માઇનસ ૧ પોઇન્ટ મળશે.

(3:35 pm IST)