Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

દિલ્હીના ક્રિકેટર સંજય દોબલનું કોરોનાને કારણે મૃત્યુ

નવી દિલ્હીઃ સંજય દોબલને ન્યુમોનિયા હતો. ચાર ટેસ્ટ કર્યા બાદ અને ત્રણ અઠવાડિયાં બાદ તેઓ કોરોના વાયરસ માટે પોઝિટિવ આવ્યા હતા. ન્યુમોનિયા અને કોઙ્ગરોના વાયરસ લેટ ડિટેકટ થયો હોવાથી તેમના ફેફસાંમાં ખૂબ ડેમેજ થયું હતું.

(3:10 pm IST)